શું તમારા શરીરમાં Vitamin B12 ઓછું થઈ ગયું છે ? વારંવાર થાક, કમજોરી અને શારીરિક નબળાઈ જેવી સમસ્યાથી પરેશાન છો ?
Active B12 Capsule
આ Active B12 Capsule માં Vitamin B12 , Spirulina Powder, Moringa Leaf Extract, Amla Extract, Spinach Extract, Beetroot Extract, Safed Musli Powder, Vidarikand Powder જેવી આયુર્વેદિક ઔષધિના ઉપયોગથી બનાવેલ છે.
તેથી શરીરમાં Vitamin B12 નું પ્રમાણ તો વધે છે અને બીજી સમસ્યા પણ દૂર થાય છે.
"Vitamin B12 શું છે... ???"
Vitamin B12 એક મહત્વપૂર્ણ વિટામિન છે જે આપણા નર્વસ સિસ્ટમ, લોહી (રક્ત), અને બ્રેઈન (મગજ) માટે જરૂરી છે.શરીર પોતે B12 બનાવી શકતું નથી, એટલે તે આહાર કે સપ્લિમેન્ટથી લેવું પડે છે.
" શા માટે શરીરમાં Vitamin B12 ઘટે છે ?"
જયારે આપણી પાચનક્રિયા નબળી થાય છે, ત્યારે આપણું શરીર ખોરાકને યોગ્ય રીતે પચાવી શકતું નથી. તેથી ખોરાકમાં રહેલા Vitamin B12, અન્ય પોષક તત્વો અને મિનરલ્સ શરીરમાં ઘટે છે. પરિણામે શરીરમાં Vitamin B12 નું પ્રમાણ ઘટે છે.
"શરીરમાં Vitamin B12 નું પ્રમાણ ઘટવાથી શુ થાય છે ? "
થાક અને શારીરિક નબળાઈ
હાથ-પગ દુઃખવા
યાદશક્તિમાં ઘટાડો
ભૂખ ન લાગવી-પાચન સમસ્યા
😴 સતત થાક લાગવો અને ઊંઘ વધુ આવવી.
💪 શરીરમાં કમજોરી અને શારીરિક નબળાઈ.
🧠 યાદશક્તિમાં ઘટાડો અને ધ્યાન ન રહેવું.
💓 ચક્કર આવવા અથવા હૃદયના ધબકારા વધવા.
🦵 હાથ-પગમાં દુઃખાવો, ઝણઝણાટ અથવા ખાલીચડવી.
🍽️ ભૂખ ન લાગવી અને પાચનની સમસ્યાઓ.
" શરીરમાં Vitamin B12 કઈ રીતે વધારી શકાય ?"
શરીરમાં Vitamin B12 વધારવા માટે આયુર્વેદિક ઔષધિના ઉપયોગથી Active B12 Capsule બનાવેલ છે. સાંજે જમ્યા પછી ૧ કેપ્સુલ દૂધ અથવા પાણી સાથે લેવી. શરીરમાં Vitamin B12 નું પ્રમાણ તો વધે છે અને બીજી સમસ્યા પણ દૂર થાય છે.
" Active B12 Capsule લેવાથી કઈ સમસ્યા દૂર થાય છે ?"